Laminate Industry News

ફાઈનટચ લેમિનેટનું નવું ફોલ્ડર લોન્ચ થયું

મોરબી સ્થિત સમર્પણ લેમિનેટ દ્વારા તાજેતરમાં 1 mm  થિકનેસમાં નવું ફોલ્ડર “ટ્રેન્ડસેટર” લોન્ચ થયું. કંપનીના ડિરેક્ટર અમૃતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ આકર્ષક ફોલ્ડરમાં 300થી વધુ ડિઝાઇનસનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિંક્રોનાઇઝ્ડ, ઝીરો રિફ્લેક્સ અને નોન રિપીટ ડિઝાઇન આ ફોલ્ડર ને ખાસ બનાવે છે, જેમાં હોરીઝોન્ટલ વુડન ટેક્સચર, એન્ટી સ્ક્રેચ પ્રૂફ સાથે ટફન ગ્લાસ ટેક્સચર, મેટાલિક સોલિડ કલરનો સમાવેશ થાય છે. ફાઈનટચ લેમિનેટનું આ નવું ફોલ્ડર  દેશના મોટા શહેરોમાં એક સાથે રજૂ કરવામાં આવ્યું છે, જેને ડીલરો દ્વારા ખૂબ સારો આવકાર મળ્યો છે.

Most Popular

To Top