News

મેપલ પેનલ દ્વારા પ્લાઈ તેમજ પાર્ટીકલ બોર્ડ ની નવી શ્રેણી લોન્ચ થઇ

કોરોના મહામારીએ અનેક લોકો ને ઘરેથી કામ કરવા મજબૂર કર્યા છે. આવી પરિસ્થિતિ માં પોતાના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરવી કોઈને પોષાય તેમ નથી. આવા સંજોગોમાં ઘર તેમજ ઓફીસ ફર્નીચર પણ વાઇરસ સામે રક્ષણ આપે તે અનિવાર્ય છે.
ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે જાણીતી મેપલ પેનલ દ્વારા Treelogy પાર્ટીકલ બોર્ડ અને સ્વીસ પ્લાઈ ની નવી શ્રેણી બજારમાં મુકવામાં આવી જે ૯૯.૯% વાઇરસ મુક્ત છે અને ખાસ એન્ટી-બેકટેરીયા કોટિંગ ધરાવે છે જે બેકટેરીયા તેમજ અન્ય જીવાણુઓથી પણ રક્ષણ પૂરું પડે છે.

Most Popular

To Top