Laminate Industry News

ગ્રોમોર – લેમીનેટસ નો બજારમાં પ્રવેશ

14 ડીલાઇટના પ્રેસ સાથે 9 x 4 ની લેમીનેટ શીટસ બનાવવાની આધુનિક મશીનરીથી સજ્જ આ યુનિટમાં રોજની 3000 શીટસ ઉત્પાદનની ક્ષમતા છે. ઉચ્ચતમ, એક્ષ્પોર્ટ કવોલીટીની લેમીનેટ શીટસની 100 જેટલી ડીઝાઇનો, વિવિધ આકર્ષક ટેક્ષ્ચર્સમાં રજુ કરવામાં આવશે. શરૂઆતમાં મુંબઇ, બેંગલોર જેવા મેટ્રોપોલીટન સીટી અને સમગ્ર ગુજરાત સહિત એક્ષ્પોર્ટ માર્કેટમાં આગળ વઘ્યાબાદ તબક્કાવાર દેશના અન્ય રાજ્યોના લેમીનેટ બજારમાં પોતાનો હિસ્સો વધારવાનું કંપનીનું આયોજન છે. કંપની શરૂઆાતમાં 50 ટકા પ્રોડકશનનું એક્ષ્પોર્ટ કરશે જ્યારે બાકીનું ડીલર્સ ચેઇન કરી તે દેશમાં પણ સારું બજાર પ્રાપ્ત કરી શકશે.
” અબ હર જગહ બનેગી ખાસ ” મંત્ર સાથે આગળ વધવા માંગતી ગ્રોમોર લેમીનેટ કંપનીને અનેક ડીલર્સ કંપનીઓ તરફથી શુભેચ્છા અને આવકાર મળી રહયા છે.ડેકોરીટીવ લેમીનેટ સ્પેશિયાલીસ્ટ તરીકે શ્રી નરભેરામભાઇ પટેલ ના નેજા હેઠળ ‘ગ્રોમોર’ સૂત્રને કંપની સાર્થક કરશે તેવી પૂર્ણ આશા છે.

ડેકોરેટીવ લેમીનેટ ઉત્પાદક તરીકે ગ્રોમોર લેમીનેટનો તાજેતરમાં લેમીનેટ બજારમાં શાનદાર રીતે પ્રવેશ થઇ રહયો છે. મોરબી સ્થિત ગ્રોમોર કંપની એક્ષ્પોર્ટ કવોલીટીની ડેકોરેટીવ લેમીનેટ શીટસનું એક્ષ્પોર્ટ તથા સ્થાનિક આમ બંને બજાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા નો અનુભવ અને વ્યવસ્થા ઉભી કરવાની ક્ષમતા ઘરાવે છે. આ ક્ષેત્રના 35 વર્ષના અનુભવી શ્રી નરભેરામભાઇ પટેલ, આ અગાઉ મોરબીની અનેક અગ્રણી લેમીનેટ ઉત્પાદક કંપનીમાં પ્રોજેકટ ક્ધસલ્ટન્ટ અને પાર્ટનર તરીકે ફરજ બજાવી ચુકયા છે, જે અનુભવ તેમની પોતાની ફેકટરીને મળવાનો છે. તેમની સાથે ડીરેકટર તરીકે દિક્ષીતભાઇ પટેલ પણ જોડાયેલા છે.

E-mail: growmorelaminate@gmail.com (M) 99095 41234

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

To Top