
ગુજરાતમાં દેહગામ પાસે આવેલ બ્રોસીસ લેમ પ્રીમીયમ રેન્જમાં વિવિધ પ્રકારની ડોર સ્કીન બનાવતી કંપની છે જે યુરોપિયન કલેકશન તેમજ વર્ટીકલ ડોર કલેકશનમાં ડોર સ્કીનનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં તેમણે ૨૦૨૧ નું નવું કલેક્શન બજારમાં મુક્યું. આ નવી શ્રેણીમાં મેટલ ડોર સ્કીન, પ્રીમીયમ રેંજ, વિનીઅર ડોર સ્કીન, ડીજીટલ ડોર સ્કીન તેમજ વોર્ડરોબ મેટલ કલેક્શન જેવા વિશિષ્ટ ડીઝાઇન કલેક્શનનો સમેવેશ થાય છે. ૦.૮૨, ૦.૯૨ અને ૧ mm થીક્નેસમાં તેમજ 7X3.25 અને 8X4 એમ બે સાઈઝમાં ઉપલબ્ધ આ ડીઝાઈનોના 2 ફોલ્ડર બજારમાં મુક્યા છે. ડોર સ્કીન કલેક્શનને માર્કેટ માંથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વધુ વિગત માટે 9722229901 ઉપર સંપર્ક કરો.
